Dr. Atri Patel - Consultant Neurophysician
Consultant Neurophysician (Gold Medalist) કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન (ગોલ્ડ મેડાલિસ્ટ) कंसल्टेंट न्यूरोफिजिशियन (गोल्ड मेडलिस्ट)

Dr. Atri Patel

ડૉ. અત્રિ પટેલ

डॉ. अत्रि पटेल

M.B.B.S., M.D. (General Medicine)
D.M. Neurology (RML Hospital, New Delhi)
M.B.B.S., M.D. (જનરલ મેડિસિન)
D.M. ન્યુરોલોજી (આર.એમ.એલ. હોસ્પિટલ, નવી દિલ્હી)
M.B.B.S., M.D. (जनरल मेडिसिन)
D.M. न्यूरोलॉजी (आरएमएल अस्पताल, नई दिल्ली)

કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન.
મગજ, નસ, કરોડરજ્જુ અને સ્નાયુઓના રોગો માટે ચોક્કસ નિદાન અને દર્દીની શ્રેષ્ઠ સાહાનુભૂતિપૂર્વક સારવાર.

कंसल्टेंट न्यूरोफिजिशियन।
मस्तिष्क, तंत्रिका (नसों), रीढ़ की हड्डी और मांसपेशियों के विकारों का आधुनिक एवं सटीक उपचार।

7+ Years Experience વર્ષનો અનુભવ वर्षों का अनुभव
10000+ Patients Treated દર્દીઓની સારવાર रोगियों का इलाज
200+ Complex Neurological Patients Managed જટિલ ન્યુરોલોજીકલ દર્દીઓનું સંચાલન जटिल न्यूरोलॉजिकल रोगियों का प्रबंधन
Dr. Atri Patel - Consultant Neurophysician

About Dr. Atri Patel

તબીબી પરિચય

चिकित्सकीय परिचय

Dr. Atri Patel is a Consultant Neurophysician and DM Neurology Gold Medalist in Ahmedabad, providing expert care for disorders of the brain, nerves, spine, and muscles.

ડૉ. અત્રિ પટેલ અમદાવાદના કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન અને DM ન્યુરોલોજી ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ મગજ, નસ, કરોડરજ્જુ અને સ્નાયુઓના રોગોની નિષ્ણાત સારવાર આપે છે.

डॉ. अत्रि पटेल अहमदाबाद के कंसल्टेंट न्यूरोफिजिशियन और DM न्यूरोलॉजी गोल्ड मेडलिस्ट हैं। वे मस्तिष्क, नसों, रीढ़ की हड्डी और मांसपेशियों के रोगों की विशेषज्ञ देखभाल प्रदान करते हैं।

DM - Neurology (Gold Medalist) DM - ન્યુરોલોજી (ગોલ્ડ મેડાલિસ્ટ) DM - न्यूरोलॉजी (गोल्ड मेडलिस्ट) ABVIMS & Dr. RML Hospital, New Delhi એ.બી.વી.આઈ.એમ.એસ. અને ડૉ. આર.એમ.એલ. હોસ્પિટલ, નવી દિલ્હી एबीवीआईएमएस एवं डॉ. आरएमएल अस्पताल, नई दिल्ली
MD - Internal Medicine MD - ઇન્ટરનલ મેડિસિન MD - जनरल मेडिसिन SVP Hospital, Ahmedabad એસ.વી.પી. હોસ્પિટલ, અમદાવાદ એસવીપી હોસ્પિટલ, અમદાવાદ
MBBS MBBS MBBS BJ Medical College, Ahmedabad બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ बी. जे. मेडिकल कॉलेज, अहमदाबाद

Academic Achievements & Honors

શૈક્ષણિક સિદ્ધિઓ અને સન્માન

शैक्षणिक उपलब्धियां एवं सम्मान

Awards & Recognition એવોર્ડ અને સન્માન पुरस्कार एवं सम्मान

  • 1st Prize: Surath Mohandas Award in Autoimmune Neurology પ્રથમ પુરસ્કાર: સુરથ મોહનદાસ એવોર્ડ - ઓટોઈમ્યુન ન્યુરોલોજી प्रथम पुरस्कार: सुरथ मोहनदास अवॉर्ड - ऑटोइम्यून न्यूरोलॉजी

    Awarded 1st Prize at IANCON 2025 for outstanding research and clinical breakthrough in autoimmune neurology.

    IANCON 2025 રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઓટોઈમ્યુન ન્યુરોલોજીમાં શ્રેષ્ઠ સંશોધન માટે પ્રથમ પુરસ્કાર.

    IANCON 2025 राष्ट्रीय सम्मेलन में ऑटोइम्यून न्यूरोलॉजी में उत्कृष्ट शोध के लिए प्रथम पुरस्कार।

  • DM Neurology Gold Medal Honors DM ન્યુરોલોજી ગોલ્ડ મેડલ સન્માન DM न्यूरोलॉजी गोल्ड मेडल सम्मान

    Secured top academic distinction in DM Neurology examination at ABVIMS & Dr. RML Hospital, New Delhi (CGGSIPU university).

    નવી દિલ્હીમાં ન્યુરોલોજી સુપર-સ્પેશિયાલિટીમાં સર્વોચ્ચ ગુણ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો.

    नई दिल्ली में न्यूरोलॉजी परीक्षा में सर्वोच्च अंक प्राप्त कर गोल्ड मेडल से सम्मानित।

Publications & Presentations પ્રકાશનો અને સંશોધન પત્રો પ્રકાશન एवं शोध पत्र

  • 12 Poster Presentations ૧૨ પોસ્ટર પ્રેઝન્ટેશન 12 पोस्टर प्रेजेंटेशन

    Total 12 poster presentations at various state-level and national-level neurology conferences.

    વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ૧૨ પોસ્ટર રજૂઆત.

    विभिन्न राज्य व राष्ट्रीय स्तर के सम्मेलनों में 12 पोस्टर प्रस्तुतियां।

  • Platform Presentation - IANCON 2025 પ્લેટફોર્મ પ્રેઝન્ટેશન - IANCON 2025 प्लेटफॉर्म प्रेजेंटेशन - IANCON 2025

    Research topic: "Cognitive assessment in patients of NMOSD" presented at IANCON 2025.

    IANCON 2025 માં NMOSD દર્દીઓમાં બોધનાત્મક મૂલ્યાંકન વિષય પર પેપર રજૂઆત.

    IANCON 2025 में NMOSD के रोगियों में संज्ञानात्मक मूल्यांकन विषय पर प्रस्तुति।

  • AAN video Gallery publication

Services & Neurological Specialties

સારવાર અને સેવાઓ

सेवाएं एवं उपचार

Stroke Management લકવા (સ્ટ્રોક) નિદાન અને સારવાર स्ट्रोक (लकवा) प्रबंधन Comprehensive evaluation and acute emergency management for Brain Paralysis (Ischemic & Hemorrhagic Stroke). મગજનો લકવા, અચાનક મોં વાંકુ થઈ જવું, હાથ-પગમાં નબળાઈ અને તાત્કાલિક જીવનરક્ષક સારવાર. मस्तिष्कघात, मुंह टेढ़ा होना, हाथ-पैर की कमजोरी एवं त्वरित आपातकालीन उपचार।
Seizure & Epilepsy Care ખેંચ અને વાઈ (તાણ) मिर्गी एवं दौरे (Seizures) Advanced diagnostic workup (EEG, MRI) and long-term control of fits, seizures, and epilepsy. મોંમાંથી ફીણ આવવું, અચાનક બેભાન થવું અને વાઈના દૌરાઓનું સચોટ નિયંત્રણ. दौरे आना, बेहोशी होना और मिर्गी का आधुनिक दवाइयों से सफल नियंत्रण।
Migraine & Headache આધાશીશી અને માથાનો દુખાવો माइग्रेन एवं सिरदर्द Targeted therapies for chronic migraine, tension headaches, cluster headaches, and facial pain. અડધા માથાનો દુખાવો, સતત ભારેલો અનુભવ, ઉલટી થવી અને આધાશીશીની કાયમી રાહત. आधे सिर का दर्द, माइग्रेन, तनावपूर्ण सिरदर्द का स्थायी एवं प्रभावी समाधान।
Alzheimer's & Memory Related Disorders અલ્ઝાઈમર અને યાદશક્તિની નબળાઈ अल्जाइमर एवं भूलने की बीमारी Specialized care for age-related memory loss, dementia, confusion, and cognitive impairment. યાદશક્તિ જવી, વર્તનમાં ફેરફાર, અલ્ઝાઈમર ડિસીઝ અને મગજ સંબંધિત કાળજી. याददाश्त कमजोर होना, डिमेंशिया और व्यवहार में बदलाव की विशेष देखभाल।
Autoimmune Neurology રોગપ્રતિકારક શક્તિના ન્યુરો રોગો ऑटोइम्यून न्यूरोलॉजिकल विकार Award-winning expertise in Multiple Sclerosis, Autoimmune Encephalitis, and NMO spectrum. શરીરની પોતાની પ્રતિકારક શક્તિ મગજ/નસ પર હુમલો કરે ત્યારે અદ્યતન ઈમ્યુનોથેરાપી. मल्टीपल स्क्लेरोसिस और ऑटोइम्यून मस्तिष्क विकारों का पुरस्कार-प्राप्त इलाज।
Neuroinfectious Diseases ચેપી ન્યુરોલોજીકલ રોગો (Meningitis) मस्तिष्क संक्रमण एवं मेनिनजाइटिस Prompt diagnosis for Meningitis, Encephalitis, Brain Tuberculosis, and neuro-infections. મગજનો તાવ (મેનિન્જાઇટિસ), તબીબી ચેપ અને મગજ ટીબીની તાત્કાલિક કાળજી. दिमागी बुखार, मेनिनजाइटिस और न्यूरो इन्फेक्शन का त्वरित उपचार।
Parkinson's & Movement Disorders પાર્કિન્સન્સ અને કંપવા पार्किंसंस एवं कपकपी (Parkinson's) Management of hand tremors, body stiffness, slowness of movement, and gait disturbance. હાથ ધ્રૂજવા, ચાલવામાં અસંતુલન, શરીર જકડાઈ જવું અને પાર્કિન્સન્સ કાળજી. हाथ कांपना, चाल में लड़खड़ाना और शरीर की अकड़न का कारगर इलाज।
Peripheral Nerve Disorders નસના રોગો (Neuropathy) नसों की बीमारी (न्यूरोपैथी) Treatment for diabetic neuropathy, tingling sensation, numbness, and nerve pain. હાથ-પગમાં ખાલી ચડવી, ઝણઝણાટી, બળતરા અને ડાયાબિટીક ન્યુરોપેથી. हाथ-पैरों में झनझनाहट, सुन्नपन, जलन और न्यूरोपैथिक दर्द का उपचार।
Neuromuscular Disorders સ્નાયુ અને જંકશનના રોગો (Myasthenia) मांसपेशियों के विकार (Myasthenia) Care for Myasthenia Gravis, muscle dystrophy, weakness, and fatigue syndromes. આંખના પોપચાં ઢળી જવા, સ્નાયુઓની અસાધારણ થાક અને મિયાસ્થેનિયા ગ્રેવિસ. मायस्थेनिया ग्रेविस, मांसपेशियों की कमजोरी और असामान्य थकान का इलाज।
Spinal Cord Disorders કરોડરજ્જુના રોગો (Myelopathy) रीढ़ की हड्डी के विकार Treatment for cervical & lumbar Spondylosis, spinal cord compression, and paralysis. ગળા અને કમરની ગાદી ખસવી, નસ દબાવી અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યા. गर्दन व कमर दर्द, नस दबना और रीढ़ की हड्डी के विकारों का उपचार।
Neuro-Critical Care ગંભીર ન્યુરો કેર (Neuro ICU) न्यूरो-क्रिटिकल केयर Dedicated ICU management for status epilepticus, coma, and severe brain trauma. કોમા, સઘન વાઈના દૌરા અને મગજની અતિ ગંભીર પરિસ્થિતિમાં ICU સંભાળ. कोमा, गंभीर दौरे और मस्तिष्कीय स्थिति में आईसीयू निगरानी।
NCV, EMG & EEG Diagnostic Tests ન્યુરોલોજી ટેસ્ટ (NCV, EMG, EEG) न्यूरोलॉजी टेस्ट (NCV, EMG, EEG) Electroencephalogram (EEG), Nerve Conduction Velocity (NCV), and Electromyography (EMG). મગજની ઈલેક્ટ્રિક તપાસ (EEG) અને નસ-સ્નાયુ ટેસ્ટ (NCV / EMG). मस्तिष्क की तरंगों की जांच (EEG) और नसों की टेस्टिंग (NCV/EMG)।

OPD Schedule & Hospitals

ઓપીડી સમય અને હોસ્પિટલ સરનામું

ओपीडी समय एवं अस्पताल परामर्श

SAL Hospital, Ahmedabad

Opp. Science City Road, Sola, Ahmedabad, Gujarat 380060, India સાયન્સ સિટી રોડ સામે, સોલા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૬૦, ભારત साइंस सिटी रोड के सामने, सोला, अहमदाबाद, गुजरात 380060, भारत

OPD Days: Monday to Saturday દિવસો: સોમવારથી શનિવાર दिन: सोमवार से शनिवार

Timing: 9:00 AM – 1:00 PM and 4:00 PM – 8:00 PM સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ અને સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ समय: सुबह 9:00 से दोपहर 1:00 और शाम 4:00 से रात 8:00

Rhythm Hospital

Hanumanth Plaza, Kadi, Gujarat 384440 હનુમંથ પ્લાઝા, કડી, ગુજરાત ૩૮૪૪૪૦ हनुमंथ प्लाज़ा, कड़ी, गुजरात 384440

OPD Day: Tuesday દિવસ: મંગળવાર दिन: मंगलवार

Timing: 9:00 AM – 12:00 PM સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ समय: सुबह 9:00 से दोपहर 12:00

Contact Details

સંપર્ક વિગત

संपर्क विवरण

Direct Appointment Helpline
એપોઈન્ટમેન્ટ હેલ્પલાઇન
अपॉइंटमेंट हेल्पलाइन
+91 95585 25253
Email Address
ઈમેલ એડ્રેસ
ईमेल आईडी
dratripatel.neurology@gmail.com
OPD Hours
ઓપીડી સમય
ओपीडी का समय

Mon - Sat: 9:00 AM - 1:00 PM and 4:00 PM - 8:00 PM

સોમ - શનિ: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ અને સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦

सोम - शनि: सुबह 9:00 से दोपहर 1:00 और शाम 4:00 से रात 8:00

24* 7 Stroke & Emergency Services ૨૪x૭ સ્ટ્રોક અને ન્યુરો ઇમરજન્સી હેલ્પલાઇન 24x7 स्ट्रोक एवं न्यूरो इमरजेंसी हेल्पलाइन

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો

अक्सर पूछे जाने वाले प्रश्न

1. What conditions is Dr. Atri Patel treating?

૧. ડૉ. અત્રિ પટેલ કયા રોગોની સારવાર કરે છે?

1. डॉ. अत्रि पटेल किन बीमारियों का इलाज करते हैं?

Dr. Atri Patel provides comprehensive medical treatment for Stroke (Brain Paralysis), Epilepsy & Seizures (Fits), Migraine & Chronic Headaches, Parkinson's & Tremors, Memory loss & Alzheimer's Dementia, Peripheral Neuropathy (Nerve pain & numbness), Autoimmune Brain Disorders, and Spinal Cord issues.

ડૉ. અત્રિ પટેલ લકવા (સ્ટ્રોક), વાઈ અને ખેંચ, આધાશીશી (માથાનો દુખાવો), પાર્કિન્સન્સ અને કંપવા, યાદશક્તિની નબળાઈ (અલ્ઝાઈમર), નસ સંબંધિત તકલીફો (ખાલી ચડવી/બળતરા) અને કરોડરજ્જુની સમસ્યાઓની સારવાર કરે છે.

डॉ. अत्रि पटेल लकवा (स्ट्रोक), मिर्गी एवं दौरे, माइग्रेन व सिरदर्द, पार्किंसंस, याददाश्त की कमजोरी (अल्जाइमर), नसों की न्यूरोपैथी और रीढ़ की हड्डी के विकारों का उपचार करते हैं।

2. What are the common conditions for which you should consult a Neurophysician?

૨. કયા લક્ષણો કે પરિસ્થિતિઓમાં ન્યુરોફિઝિશિયનની સલાહ લેવી જોઈએ?

2. किन मुख्य लक्षणों में न्यूरोफिजिशियन से परामर्श लेना चाहिए?

You should consult a Neurophysician if you experience severe or recurring headaches, sudden weakness or paralysis in arms/legs, facial drooping, seizures or blackouts, trembling hands, imbalance while walking, or persistent numbness/tingling in feet and hands.

જો તમને સતત માથાનો દુખાવો, અચાનક હાથ-પગમાં નબળાઈ કે લકવાની અસર, મોં વાંકુ થવું, વાઈના દૌરા, હાથ ધ્રૂજવા, ચાલવામાં અસંતુલન કે પગમાં સતત બળતરા/ઝણઝણાટી અનુભવાય તો તુરંત સલાહ લેવી જોઈએ.

यदि आपको लगातार सिरदर्द, अचानक हाथ-पैर में कमजोरी/लकवा, मुंह टेढ़ा होना, मिर्गी के दौरे, हाथ कांपना, चलने में असंतुलन या पैरों में जलन/सुन्नपन हो तो तुरंत संपर्क करें।

3. How to book an appointment?

૩. એપોઈન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

3. अपॉइंटमेंट कैसे बुक करें?

You can easily book an OPD appointment by calling our direct helpline at +91-9558525253 or by filling out the appointment request form provided on this page.

તમે અમારી ડાયરેક્ટ હેલ્પલાઇન +91-9558525253 પર કોલ કરીને અથવા આ પેજ પર આપેલું ઓનલાઇન ફોર્મ ભરીને એપોઈન્ટમેન્ટ મેળવી શકો છો.

आप हमारी हेल्पलाइन +91-9558525253 पर कॉल करके या इस पेज पर दिए गए फॉर्म द्वारा अपॉइंटमेंट बुक कर सकते हैं।

Book an OPD Appointment / Send Query

એપોઈન્ટમેન્ટ બુક કરો / પ્રશ્ન પૂછો

अपॉइंटमेंट बुक करें / प्रश्न पूछें

Fill out the details below to schedule your consultation with Dr. Atri Patel.

ડૉ. અત્રિ પટેલ સાથે પરામર્શ માટે નીચે વિગત ભરીને મોકલો.

डॉ. अत्रि पटेल से परामर्श हेतु नीचे विवरण भरें।

Call for Appointment: +91 95585 25253 એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: +91 95585 25253 अपॉइंटमेंट के लिए कॉल करें: +91 95585 25253